પ્રિય મિત્રો,
આપણે સહુ એ અવસર પરિવાર અમદાવાદ દ્વારા આયોજીત પર્વ "મેહુલો ગાજે ને માધવ નાચે..." ખુબ જ આનંદથી માણ્યો,
આપનો સ્નેહ અને સહકાર અવસરનો પ્રાણવાયુ બની ચુક્યો છે...
દર ચાર મહીનાના અંતરે સુગમ સંગીતનો પર્વ ઉજવવો એ જાણે અવસરનો ચીલો હોય તેમ અવસરનો આગામી પર્વ જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં ઉજવવાનો વિચાર છે.
તો આ વખતે અવસરનાં મંચ પર માણીશુ ગુજરાતી નાટ્ય સ્રુષ્ટી ના અવિસ્મર્ણીય ગીતો ...
તો આગામી પર્વનું નામ છે :

"રંગભૂમિ ના ગીતો"
ગુજરાતી નાટ્ય સ્રુષ્ટી ના અવિસ્મર્ણીય ગીતો
આ પર્વમાં ગાયક, વાદક, સંચાલક તરીકે ભાગ લેવા તમામ ગુજરાતી રસિકો ને ભાવભીનું આમંત્રણ.
ભાગ લેવા ઇચ્છુક મિત્રો એ નીચે આપેલ ફોર્મ ભરવા વિનંતિ.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ ૧૫મી ઓક્ટોબર ૨૦૧૧
રિહર્સલ તારીખ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૧ થી...
ભાગ લેવા ઇચ્છુક મિત્રો એ નીચે આપેલ ફોર્મ ભરવા વિનંતિ.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ ૧૫મી ઓક્ટોબર ૨૦૧૧
રિહર્સલ તારીખ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૧ થી...
"રંગભૂમિ ના ગીતો"
CLICK ON THE SUBMIT BUTTON AFTER FILLING THE DETAILS
Powered by Google Docs Report Abuse - Terms of Service - Additional Terms
If you have trouble viewing or submitting this form, you can fill it out online:
https://docs.google.com/spreadsheet/viewform?formkey=dENpd3N1WDVBY25oenUtUGlkUmVTakE6MQ
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment