[Gujarati Club] Fw: Points to ponder....in gujarati

 


----- Forwarded Message -----
From: Saroj Dave <sarojd@yahoo.com>
To: Mukesh Pandya <mkpandya2000@yahoo.com>
Sent: Tuesday, November 29, 2011 1:18 PM
Subject: Fw: Points to ponder....in gujarati



From: Bharat Dave <bharatd@yahoo.com>;
To: Bharat Dave <bharatd@yahoo.com>;
Subject: Fw: Points to ponder....in gujarati
Sent: Tue, Nov 29, 2011 6:00:12 PM



----- Forwarded Message -----
From: Bharat Dave <bharatd@yahoo.com>
To: Bharat Dave <bharatd@comcast.net>
Sent: Tuesday, November 29, 2011 12:55 PM
Subject: Points to ponder....in gujarati
 
 
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે પાપ નથી કરતુ?
________________________________________
ઝીંદગી મળવી નસીબની વાત છે
મોત મળવું સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..
________________________________________
મોકલુંછુંમીઠીયાદક્યાંકસાચવીરાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે યાદ રાખજો.
______________________________________________
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે ના મજુર હોય તે કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .
______________________________________________________
આંસુ સુકાયા પછી જે મળવા આવે...
સંબંધ છે..., ને...
આંસુ પેહેલા મળવા આવે ....,
પ્રેમ છે......
દરેક ઘર નું સરનામું તો હોય ...પણ....
...
ગમતા સરનામે ઘર બની જાય.....
જીવન છે......
Using digital language one may say,
હસી કો INBOX, આંસુ કો કરો OUTBOX,
ગુસ્સે કો કરો OK, દિલ કો કરો VIBRATE,
ફીર દેખો જીંદગી કી RINGTONEકો કરો HOLD,
મુસ્કાન કો કરો SENT,
HELP કીતની POLYPHONIC હો જાતી હૈ..
"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ ઓને પક્વવા ના નીભાડા નથી હોતા
દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
સબંધના મોતિ પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, અમે ક્યાં કીધું કે અમારા દોસ્ત બનીને રહો, પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .......
 


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...