માતાના ગર્ભમાં રહેલુ બાળક અત્યંત સુરક્ષિત છે કારણ કે તેની તમામ જરુરીયાત માતા ગર્ભનાળ દ્વારા પૂરી પાડે છે. પણ જ્યારે જન્મ થાય છે ત્યારે શરુ થાય છે જીવનનો સંઘર્ષ .... ! સૌથી પ્રથમ તો શિશુએ શ્વાસ લેવાનું શરુ કરવુ પડે છે અને વળી આ ક્રિયા પ્રથમ પાંચ મિનીટ માં જ થવી જરુરી છે...! જો આવુ ન થઈ શકે તો શિશુનું મૃત્યુ પણ થઈ શકે.... નવજાત શિશુના મૃત્યુનું એક સૌથી મોટુ કારણ છે આ શ્વાસ ચાલુ ન કરી શક્વુ....!
જાણો આ પરિસ્થિતિમાં અમૂલ્ય કાર્યુ કરતા નવજાત શિશુ વિશેષજ્ઞની કામગીરીને ....વાંચો નવજાત શિશુ નિષ્ણાતનું કુરુક્ષેત્ર
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment