[Gujarati Club] જન્મ જાત ખોડખાપણ spina bifida/neural tube defect

 

મિત્રો

થોડા સમય પહેલા ગુજ્મોમ વિશેષજ્ઞને પૂછાયેલ એક પ્રશ્ન ફરીથી વાચકો સમક્ષ મૂકુ છુ જેથી ઘણા સંતાન વાંચ્છુક માતાપિતા આ જન્મજાત ખોડખાપણ વિશે જાગૃત થાય અને તેને અટકાવી શકાય. 

 પ્રશ્ન-  મારા પત્ની ને પ્રથમ વખતની પ્રસુતિમાં "સ્પાઈના બાઈફીડા" (spina bifida) વાળુ શિશુ આવેલુ હતુ તો શું હવે પછી ની સગર્ભાવસ્થા પહેલાથી જ આ પ્રકારનું બાળક ન આવે તે માટે કશુ કરી શકાય ? - સોલંકી એ.પી. (રાજકોટ)  

આ સિવાય  ગુજમોમ વેબસાઈટ પર તમારા પ્રશ્નો પૂછો અંતર્ગત કુલ ચાર વિવિધ વિષયો પર વાચક મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. અત્યાર સુધીના વાચક મિત્રોના પૂછાયેલા પ્રશ્નોના નિષ્ણાતોએ આપેલ જવાબો આપ સેકશન મુજબ વાંચી શકો છો.

1. સગર્ભાવસ્થા પહેલા
2. સગર્ભાવસ્થા દરમિયાન
3. નવજાત શિશુ અને પ્રથમ વર્ષ
4. નિઃસંતાન દંપતિ

આપના પ્રશ્નો અને જવાબો ઉપર દર્શાવેલા વિભાગોમાં ક્લિક કરી વાંચી શકો છો.

આપના પ્રશ્નો પૂછવા 'પ્રશ્ન પૂછો ' વિભાગ માં પ્રશ્નો દાખલ કરશો.


--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...