અશોક ભાઈ (રાજકોટથી) માનનીય સાહેબ, મારી પત્ની ને બીજી વખત ની પ્રેગ્નન્સી છે, પ્રથમ બેબી ગર્લ વખતે "સતાવરી" પાવડર લીધેલ છતા ફીડીંગ માં ઘણી તકલીફ પડી હતી, દૂધ ૧૦ દિવસ ની સખત મહેનત પછી આવ્યું, દૂધ આવ્યા બાદ કોઈ તકલીફ નાં હતી, અમોને આ વખતે ચિંતા સતાવે છે કે પહેલી વાર ની જેમ ફીડીંગ આવ વા માં કોઈ તકલીફ તો નહિ પડે ને, એક્ષ્પેક્તેડ તારીખ નજીક છે. સ્તન આકાર માં ખાસ મોટા થયા નથી અને હજુ દૂધ આવતું નથી. આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આપનું કીમતી સુચન આપી ને મદદ કરશો
અમારો જવાબ વાંચવા સ્તનપાનમાં સફળ કેમ થશો ? વાંચો
મિત્રો
ગુજમોમ વેબસાઈટ પર તમારા પ્રશ્નો પૂછો અંતર્ગત કુલ ચાર વિવિધ વિષયો પર વાચક મિત્રો પ્રશ્ન પૂછી શકે છે. અત્યાર સુધીના વાચક મિત્રોના પૂછાયેલા પ્રશ્નોના નિષ્ણાતોએ આપેલ જવાબો આપ સેકશન મુજબ વાંચી શકો છો.
1. સગર્ભાવસ્થા પહેલા
2. સગર્ભાવસ્થા દરમિયાન
3. નવજાત શિશુ અને પ્રથમ વર્ષ
4. નિઃસંતાન દંપતિ
આપના પ્રશ્નો અને જવાબો ઉપર દર્શાવેલા વિભાગોમાં ક્લિક કરી વાંચી શકો છો.
આપના પ્રશ્નો પૂછવા 'પ્રશ્ન પૂછો ' વિભાગ માં પ્રશ્નો દાખલ કરશો.
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment