[Gujarati Club] સ્તનપાન અંગેની ગેરમાન્યતાઓ ( Myths about Breastfeeding)

 



મિત્રો 

કહેવાય છે કે વિશ્વભરમાં ભારતમાં સ્તનપાન કરાવવા અંગે સૌથી વધુ માતાઓ તૈયારી બતાવે છે. પણ ભારતદેશમાં સ્તનપાન વિશે લોકોની માન્યતાઓ જેવી જ મનમાં ઘર કરી ગયેલી કેટલીય ગેરમાન્યતાઓ છે જેના લીધે માતાઓ સ્તનપાન કરાવવામાં નિષ્ફળ જાય છે. આ ગેરમાન્યતાઓ ઘણી સામાન્ય હોવા છતા તેનો વ્યાપ એટલો મોટો હોય છે કે લોકો સતત મૂંઝાય છે. ભણેલા અને "વેલ કલ્ચર્ડ " લોકો આનો વધુ ભોગ બને છે...!! 

તો આવો આજે જ્ઞાનનો પ્રકાશ રેલાવીએ અને ગેરમાન્યતાનો અંધકાર દૂર કરીએ....! 

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...