[Gujarati Club] જાણૉ પીડા રહિત પ્રસુતિ / ડીલીવરી વિશે( pain less delivery)

 



મિત્રો 

નવમાસ સુધી સગર્ભાવસ્થા અને તેનાથી વધેલા વજન અને પેટની સાઈઝથી લગભગ માતાઓને થોડી ઘણે તકલીફ ચોક્કસ પડે છે પણ પોતાના શિશુને જોવાની ઈચ્છા શક્તિ આ તકલીફ ભોગવવા તેને માનસિક રીતે સશક્ત બનાવે છે. પરંતુ ખરી કસોટી તો નવમાસ પછી પ્રસુતિમાં થાય છે પ્રક્રિયા ઘણી પીડાદાયક છે. ઘણી વાર આ પ્રક્રિયામાં કેટલીક સ્ત્રીઓ હિંમત ખોઈ બેસે છે કે આ પીડા સહન નથી કરી શકતી. 

પણ આનો એક સરળ ઉપાય જે વિદેશોમાં ઘણો પોપ્યુલર છે તેના વિશે જાણૉ - ક્લિક કરો પીડા રહિત પ્રસુતિ / ડીલીવરી 

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog



__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...