[Gujarati Club] માતા પિતા બનવાનું વિચારો તે પહેલા ...

 





મિત્રો 

લગ્ન સીઝન ચાલુ છે ત્યારે ...નવપરિણીત યુગલો શરુઆતી મહિનાઓ આનંદ થી એક બીજાને સમજવામાં વિતાવે અને પછી એકાદ વર્ષે સંતોત્પતિ માટે વિચારતા હોય છે. આજ ના સ્પર્ધાત્મક યુગ માં એક કે વધીને બે સંતાનો વ્યવસ્થિત ઉછેર કરી શકાતા હોય છે આથી સહુ કોઈ પોતાના સંતાનને બીજાથી ચડિયાતુ બનાવવા ઈચ્છે છે. આવા સમયે લોકો પોતાના ભાવિ સંતાન ને લઈ ઘણુ પ્લાનિંગ કરતા હોય છે. 

પરંતુ મોટાભાગના લોકો બાળક માટે વિચારતા પહેલા કોઈ જ તૈયારી કે જરુરી તપાસ કરતા નથી અને આથી જ ઘણી બધી વખત મુશ્કેલીનો સામનો કરે છે. આમાંથી ઘણી માત્ર થોડી તકેદારીથી કે સાવધાની થી ટાળી શકાય છે. 

આજે પ્રસ્તુત છે એવા પગલાઓ કે જે એક આદર્શ સંતાન પ્રાપ્તિ પૂર્વેની તૈયારી રુપે કરી શકાય વાંચો આ લેખ 

 
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...