[Gujarati Club] સગર્ભાવસ્થા ના પ્રશ્નો - ઉલ્ટી / ઉબકા (morning sickness)

 

મિત્રો 

સગર્ભાવસ્થામાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તેમાંનો એક સામાન્ય પ્રશ્ન છે. ઉલ્ટી .....સગર્ભાવસ્થાના શરુઆતી ત્રણ માસમાં અંતઃસ્ત્રાવોની અસર હેઠળ ઉલ્ટી થવી એક સામાન્ય પ્રક્રિયા છે.જેને આમ તો મોર્નિંગ સીકનેસ (morning sickness) કહે છે પણ તે દિવસના કોઈપણ ભાગે થાય શકે છે

Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...