પ્રસુતિ દ૨મ્યાન અને સ્તનપાન સમયે માતા અને શિશુ બન્ને માટે જરૂરી કુલ શકિત માટે માતાને ઉચ્ચ કેલેરી માત્રા ધરાવતો ખોરાક જરૂરી છે. સગર્ભાવસ્થા દ૨મ્યાન ૨૦૦૦ કિ. કેલરી અને પ્રસુતિ બાદ સ્તનપાન કરાવતી માતાને ૨૫૦૦ કિ. કેલરી વાળો આહા૨ જરૂરી છે. પ્રસુતિ બાદ ૫૦૦ કિ. કેલરી નો વધારોએ ધાવણ બનાવવામાં વ૫રાતી શકિત માટે જરૂરી છે.
વધુ વાંચો - સગર્ભાવસ્થામાં આહાર
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment