વૈજ્ઞાનિક રીતે કહીએ તો પરિવાર નિયોજનના કોઈપણ સાધન કે પધ્ધતિ અપનાવ્યા વગર જો કોઈ યુગલના સતત 1 વર્ષ ના સહવાસ પછી પણ સ્ત્રી ગર્ભવતી ન થઈ શકે તો આવા યુગલ ને નિઃસંતાન દંપતિ કે infertile couple કહી શકાય.
વિશ્વભરમાં આવા દંપતિઓ ની સંખ્યા આશરે 10 થી 15 % જેટલી છે. નવાઈની વાત એ છે કે આ દર છેલ્લા ઘણા સમય થી એક સમાન છે બદલાયા છે કારણો અને તેમનો પ્રકાર !!
વિશ્વભરમાં આવા દંપતિઓ ની સંખ્યા આશરે 10 થી 15 % જેટલી છે. નવાઈની વાત એ છે કે આ દર છેલ્લા ઘણા સમય થી એક સમાન છે બદલાયા છે કારણો અને તેમનો પ્રકાર !!
ગુજમોમ આપને માટે પ્રસ્તુત કરે છે કેટલાક ઉપયોગી લેખો આ શ્રેણીમાં ......
4. સરોગેટ મધર
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment