મિત્રો
ગર્ભાવસ્થામાં શિશુ માના ગર્ભમાં ગર્ભ જળ (amniotic fluid) માં તરતુ હોય છે. આ ગર્ભજળનું તાપમાન સામાન્યતઃ માતાના શારીરીક તાપમાન કરતા એક ડીગ્રી વધુ હોય છે. શિશુના વિકાસમાં આ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જેમ મરઘી પોતાના ઈંડાને સેવે તેમ જાણે કે ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં હૂંફ મેળવે છે. જન્મ પછી નવજાત શિશુને માતાના ગર્ભાશય જેવી હૂંફ ગુમાવી બાહ્ય દુનિયામાં આવવુ પડે છે જ્યાં સામાન્ય કે તેથી ઓછુ તાપમાન શિશુને માટે ગર્ભાશયની સાપેક્ષ ઘણુ ઠંડુ ગણી શકાય. જન્મ પછી ગર્ભાશય જેવી હૂંફ ન મેળવી શકવાથી કે ઠંડુ પડી જવાથી વિશ્વભરમાં અનેક નવજાત શિશુના મૃત્યુ થાય છે. આમ નવજાત શિશુનું તાપમાન જાળવવુ ખૂબ જરુરી છે.વાંચો નવજાત શિશુનું તાપમાન કેવી રીતે જાળવશો....
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment