મોટાભાગની માતાઓ અને ખાસ કરી મોર્ડન શહેરી માતાઓ સ્તનપાન કરાવવામાં નિષ્ફળ જવાનું મુખ્ય કારણ આ સંદર્ભે યોગ્ય જ્ઞાન નો અભાવ અને ખોટી સલાહો ની ભરમાર છે...!
સ્તનપાન ની યોગ્ય ટેકનિક જ્યાં સુધી માતાઓ ને ખ્યાલ નહિ આવે ત્યાં સુધી આ તકલીફ સદાય રહેશે. અને આ સરળ વસ્તુ જ્યારે તે શીખી જશે ત્યારે સ્તનપાન થી વધુ સરળ બીજો કોઈ વિકલ્પ નહિ લાગે..!
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment