[Gujarati Club] પ્રસૂતિ આયોજનના અગત્યના સમીકરણૉ

 


નવજાત શિશુનો જન્મ એ આપના જીવન નનીએ એક મહત્વ પૂર્ણ  ઘટના છે. જેનાથી આપના પરિવારમાં ઘણા પરિવર્તનો આવશે. આપની રોજીંદી ક્રિયાઓમાં પણ આમૂલ પરિવર્તન આવશે. જેમ કે એક સારો વિદ્યાર્થી દરેક પરીક્ષા પૂર્વે યોગ્ય હોમવર્ક કરી ને જાય છે તેમ પ્રસૂતિ પૂર્વ ઘણી આવશ્યક એવી આર્થિક, સામાજિક, શારીરિક અને ઔથી જરુરી એવી માનસિક તૈયારીઓનું "હોમવર્ક " કરવું પડે છે
આ માટે જરૂરી આયોજન ના અગત્યના સમીકરણો વિચારવા જ રહ્યા 

પ્રસુતિ આયોજન માટેના અગત્યના સમીકરણો – 1


--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...