સગર્ભાવસ્થામાં માતામાં અનેક શારીરીક બદલાવ આવે છે. સમગ્ર સગર્ભાવસ્થા દરમ્યાન વજનમાં કુલ 11 કિલો જેટલો વધારો થાય છે. માતાને હવે માત્ર પોતાના માટે નહિ પણ ગર્ભસ્થ શિશુ માટે પણ ઓક્સીજન- કેલરી-પ્રોટીન ની વ્યવસ્થા કરવી પડશે.! વળી આ તમામ બદલાવો માતાનો ચયાપચયની ક્રિયાનો દર( metabolic rate) વધારી દે છે.
વધુ વાંચો - સગર્ભાવસ્થામાં હળવી કસરતો
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment