[Gujarati Club] બાળકો (0-18 વર્ષ) માટે ઉપયોગી રસીકરણ કેલેન્ડર અને તમામ ઉપયોગી માહિતી

 


યોગ્ય અને ચોક્કસ સમયે કરાવેલું રસીકરણ વ્યક્તિને બાળપણમાં તેમજ સમગ્ર જીવનકાળમાં રોગમુક્ત રાખે છે. આ માટે ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા ભારતીય બાળકો માટેનું રસીકરણ પત્રક જાહેર કરેલું છે. આ રસીકરણ પત્રક આ લેખમાં દર્શાવેલ છે. આપ આપના બાળકની જન્મતારીખનો ઉપયોગ કરીને આ પત્રક પરથી આપના બાળક માટેનું પત્રક બનાવીને પ્રિન્ટ કરી શકો છો
વળી જે તે રોગ અને રસી પર ક્લિક કરી તે રોગ અને તેના રસીકરણ વિશે તમામ માહિતી મેળવો. 
-- 
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...