[Gujarati Club] નવજાત શિશુનું વિશિષ્ટ રક્ત પરિક્ષણ (new born blood screening)

 



નવજાત શિશુના અમુક ખાસ રોગો કે જે જનીનીક ખામી થી ઉદભવે છે. તેની તપાસ ખાસ પ્રકારના યંત્ર વડે રક્ત પરિક્ષણ વડે થાય છે. નવજાત શિશુના આ રક્ત પરિક્ષણ થી જેની સારવાર શક્ય હોય તેવા અંદાજે 100 જેટલા રોગ ની ચકાસણી થઈ શકે છે. નવજાત શિશુમાં આ રક્ત પરિક્ષણ દ્વારા રોગ નિદાન ની પ્રક્રિયા ને ન્યુબોર્ન બ્લ્ડ સ્ક્રીનીંગ કહે છે.



--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


-

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...