[Gujarati Club] નાની બેદરકારી જ્યારે જાનલેવા બને છે. - સત્ય ઘટના (true story on accidental newborn injury )

 



મિત્રો 

નવજાત શિશુની સંભાળ લેવી એક મોટી જવાબદારી છે. નાની અમથી ચૂક પણ અહિં ભયંકર પરિણામ આપી શકે છે. માતા પિતાની થોડી બેદરકારીથી શિશુનો જીવ પણ જોખમાય શકે છે. આજે પ્રસ્તુત છે આવો જ એક કિસ્સો કે જે આપને ચોક્ક્સ હલબલાવી મુકશે. યુરોપ અને અમેરીકાના ઘણા નવજાત શિશુ નિષ્ણાતો પણ આ વિડીયો જોઈ તેમના દર્દીઓના માતા પિતાને શીખ આપે છે. 

વાંચો અને વિડીયો નિહાળો - નાની બેદરકારી જ્યારે જાનલેવા બને છે.  

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog



__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...