મિત્રો,
મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા રાજકારણીઓ સર્વવ્યાપક સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. મહાભારત કાળમાં પણ આ સમસ્યા હતી જ! શકુનીજીની ડાયરીના પૃષ્ઠ ક્રમાંક ૪૨૦ પર આ બાબતનો ઉલ્લેખ છે. અક્ષરનાદ પર પાંચ પાંચ લેખ મૂક્યા હોવા છતાં શકુનીજીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો કોઈ કૅસ કર્યો નથી એટલે મને લાગે છે કે મારે આ ડાયરીનું પબ્લિકેશન પૅઈડ કરી દેવું જોઈએ. ઍનીવેઝ આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૨૩ જુલાઈ ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ)
The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.
આજે માણો શકુનીજીની ડાયરીમાંથી પૃષ્ઠ ક્રમાંક 420
શકુની ની રોજનીશી (ભાગ ૬) – મોંઘવારી અને ગાંધાર બંધ
ગઈકાલથી અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ દલાલ સંકલિત પુસ્તક "ભજનયોગ" ના બંને ભાગ ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.
આશા છે આપને ગમશે.
![]() | Please consider the environment before printing this e-mail! |
__._,_.___
.
__,_._,___

No comments:
Post a Comment