[Gujarati Club] પ્રથમ પ્રસૂતિ પિયરે કે સાસરે કરવવશો ?

 


મિત્રો 

સદીઓથી જૂનો સવાલ – પ્રસૂતિનું આદર્શ સ્થળ કયુ ? – "પિયર" કે "સાસરુ" ?
એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકનો જન્મ અને માતાનું પ્રસુતિ પૂર્વે અને પછે સ્વસ્થ રહેવુ એ પ્રત્યેક પરિવારનું સ્વપ્ન હોય છે. ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પણ આ સત્ય હકિકત અને તટસ્થ મન સાથે બાળક અને માતાને કેન્દ્રસ્થાને રાખી વિચારીએ પછી જે સ્થળ યોગ્ય જણાય તે પસંદ કરવુ.

વધુ માહિતી સભર આ લેખ વાંચો ......

પ્રસુતિ માટે ના સ્થળની પસંદગી



--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...