િનખીલભાઈ,
થેંક્યું મચ 4 ઓલ યોર્સ નાઈસ મૈલ.તમારા ઈમૈલ થી ત્રણ વસ્તુ શીખવા મળે છે
૧ એજ્યુકેશન
૨ એન્તેર્તીન્મેન્ત entertainment
૩ઇન્ફર્મેશન
માટે તમોને અાભાર.
2012/7/12 nikhil vadia <nikvadia@yahoo.com>
એક કડવી હકીકત:
આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે...!!!
જીવન શું છે...?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!
જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે "યાદ રાખતા શીખો".
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે "ભૂલતા શીખો..."!
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં Diet ખાખરા...!!!સારા માણસોને શોધવા જઈશું તો થાકી જઈશું....માણસોમાં સારું શોધવા જઈશું તો ફાવી જઈશું.......!!
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment