મિત્રો
આજથી શરુ થઈ રહ્યુ છે વિશ્વ સ્તનપાન સપ્તાહ (WORLD BREAST FEEDING WEEK) . ઈશ્વરે આમતો બધા સસ્તન પ્રાણીઓને પોતાના શિશુને પોષણ આપવાને માતાનું સર્જન કર્યુ અને સ્તનપાનની પ્રેરણા આપી. વિશ્વના સઘળા પ્રાણીઓ બીચારા એ કોઈ વૈજ્ઞાનિક પ્રગતિ ન કરી અને હજુ વન વગડામાં કે આપણા ગુલામ થઈ શહેરોમાં રહે છે. પણ મનુષ્યે સાધી અપ્રીતમ પધ્ધતિ અને આકાશને આંબી લીધુ પણ તેનુ શિશુ આજે પણ માના દૂધ માટે તરસે છે...!! વિશ્વની આબાદીના 50% થી વધુ શિશુને વ્યવ્સ્થિત સ્તનપાન નો લાભ નથી મળતો કે અપાતો....!!! છેને અદભૂત પ્રગતિ ...
તો આવો મનન અને મંથનથી તેના વિવિધ કારણો અને ઉપાયો વિચારીએ વાત કરીએ અને આગળ વધીએ અને દરેક શિશુને તેનો આ અધિકાર આપીએ. આ વખતના સ્તનપાન સપ્તાહનું ધ્યેય પણ આજ છે. આવો માતા-પિતા-સમાજને સમજાવીએ અને સ્તનપાન નો દર વધારીએ... આપણા શિસુઓને વધુ સબળ અને તંદુરસ્ત બનાવીએ....
વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિતે ગુજમોમ હવે સતત એક સપ્તાહ સુધી સ્તનપાન વિષયક લેખો પ્રસ્તુત કરશે....
આજનો લેખ છે. - સ્તનપાન છે અમૃત પાન
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment