ડાયાબીટીસનો સચોટ ઇલાજ
છેલ્લા ૨૦ વર્ષ થી પણ વધારે સમય થી દિવસ માં બે ઈન્સ્યુલીન લેતી એક ૬૫ વર્ષ ની મહિલા એ ઘર ની બનાવેલ આ દવા નો પ્રયોગ કર્યો છે અને તેણીએ ડાયાબીટીસ થી પૂર્ણ મુક્તિ મેળવેલ છે,એટલુંજ નહિ તેની પોતા નું રોજિંદુ ભોજન (મીઠાઈ સાથે) લઇ શકે છે,ડોક્ટરો એ તેમને ઈન્સ્યુલીન તથા ડાયાબીટીસ ની બધી જ દવાઓ બંધ કરવા સુચવેલ છે.ડો.ટોની આલ્મેડિયા (બોમ્બે કીડની સ્પેશિયાલિસ્ટ) એ પ્રયોગ ધ્વારા એક આવી દવા નું સંશોધન કરેલ છે. જેના ધ્વારા ડાયાબીટીસ ના દર્દી સફળતા પૂર્વક બહાર નીકળી શકે છે.
સામગ્રીઓં. ૧. આખા ઘઉં ૧૦૦ ગ્રામ ગાંધી ની દુકાને મળશે. ૨. ખાવા નો ગુંદ ૧૦૦ ગ્રામ ગાંધી ની દુકાને મળશે. ૩. જવ ૧૦૦ ગ્રામ ગાંધી ની દુકાને મળશે. ૪. કલૌજી (કાળા તલ જેવી લાગે) ૧૦૦ ગ્રામ ગાંધી ની દુકાને મળશે.
બનાવવા ની રીત : -ઉપર બતાવેલ તમામ વસ્તુ ઓને સવારે પાંચ ગ્લાસ પાણી ની અંદર કાચ ના વાસણ માં પલાળી દેવી,ત્યાર બાદ સાંજે દશ મીનીટ સુધી ઉકાળવું. ઠંડું થઇ ગયા પછી જીણાકપડા થી ગાળી સવારે કાચ ની બોટલ અથવા અન્ય કાચ ના વાસણ માં ભરી દેવું.
ઉપયોગ કઈ રીતે કરશો : -રોજ સવારે નરણે કોઠે,તેયાર કરેલ પાણી માંથી એક ચા નો કપ જેટલું પીવું. આ રીતે સતત સાત દિવસ સુધી ચાલુ રાખવું. બીજા અઠવાડિયે વહેલી સવારે એકાંતરે પાણી પીવા નું ચાલુ રાખવું. તમારા આશ્ચર્ય વચ્ચે તમેન જણાશે કે કોઈ જાત ની આડ અસર વગર તમારો રોજીંદો ખોરાક લઇ શકશો. હું વિનતી કરું છું કે આ ઈલાજ માટે બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડશો જેથી વધારે લોકો તેનો લાભ લઈ શકે.
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment