ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુબગડી એની જિંદગી બગડી.
આ ત્રણેયમાંચકાચૌંધ કરી દેએવું
સામ્ય છે, ત્રણેય પડ્યાંપડ્યાં ઊકળે!
ઊકળવુંએ જ એમનો સંદેશ.
ઊકળે નહિ ત્યાંસુધી જામેય નહિ.
પરફોર્મન્સ જ ના આપે.
ઊકળેતો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલેકેવો?
ચા ઊકળેતો લાલ થાય,
દાળ ઊકળેતો પીળી થાય અનેસાસુ
ઊકળેતો લાલ પીળી થાય !
(આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાંસમજવી!)
એક સવાર બગાડે,
બીજી દિવસ બગાડે,
ત્રીજી જિંદગી બગાડે.
ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો !
આ ત્રણનુંકોમ્બીનેશન જુઓ! ત્રણેય સ્ત્રી જાતિ, અનેસુધારવું
બગાડવુંએના હાથમાં.
જય માતા જી! જય માતા જી!
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment