પારકી પંચાત કરશો નહીંપારકી પંચાત કરશો નહીં : તમે વારંવાર બીજાનાં કામમાં માથું મારો છો ? કદાચ બીજા ખોટા પણ હોય. તેથી તમારે અશાંત અને અસ્વસ્થ થવાની શી જરૂર ? કોઈની પણ ટીકા કરશો નહીં. બીજાના કાર્યનો ન્યાય તોળવાનો અધિકાર ઈશ્વરે તમને આપ્યો નથી. આમ તો બધા જ મનુષ્યો, તેમના હ્રદય-સિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતા હોય છે. તેથી સુવર્ણ નિયમ તો એ જ છે કે કોઈ પણ વ્યકિતની કોઈ પણ કાર્યની કદી ટીકા કરવી નહીં. આપણે આપણું જ સંભાળવું, પારકી પંચાત કરવી નહિ. બીજાનાં કામમાં માથું… ------------------------------------------------------------------------ |
__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment