ગળથૂથી ની પ્રથા
બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી પીવડાવવાની. બાળક જન્મે ત્યારે ઘરની આદરણીય કે વડીલ વ્યક્તિ દ્વારા તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને શિશુના કાન માં બે શુભ શબ્દો કે શિખામણ/આશીર્વચનો કહેવા આ પ્રક્રિયાને ગળથૂથી પીવ ડાવવી કહે છે. આને અંગ્રેજી માં પ્રી-લેક્ટીઅલ ફીડ પણ કહે છે. આવું કરવાની પરંપરાના વિવિધ લોક વિદિત ફાયદાઓ ગણાવાયા છે....આવો તપાસીએ તેમને વૈજ્ઞાનિક સત્ય અને તર્કને આધારે...
વધુ વાંચો
ગળથૂથી ની પ્રથા કેટલી ઉપયોગી કેટલી નિરર્થક ?
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (2) |
No comments:
Post a Comment