[Gujarati Club] આદરણીય શ્રી અરવિંદભાઈ,

 

check this page out http://bit.ly/11m5Bi6


Markand



માર્કંડભાઈ,
આ શું છે?
છેલ્લા ૨ દિવસથી મને પર્સનલ ને ગૃપમાં આ જાતની મેઈલ મળે છે.
ખૂલાશો કરવા વિનંતી.
-અરવિંદભાઈ. 

આદરણીય શ્રી અરવિંદભાઈ,

હું પોતે પણ આ પ્રકારના મેઈલથી ખૂબ પરેશાન છું મારું આખું મેઈલ બોક્સ મારા મિત્રોએ મોકલેલા આવા મેઈલથી ભરાઈ જાય છે. હું મારો પાસવર્ડ બદલીને હેકિંગ હોય તો આજે ટાળવા પ્રયત્ન કરું છું. અન્યથા અન્ય કોઈ મિત્ર મને કોઈ ઉપાય બતાવી શકે તો હું ખૂબ આભારી રહીશ.છેવટે નાછુટકે મારું યાહુ મેઈલ એકાઉન્ટ ડીલીટ કરીશ.

આપને સહુને તકલીફ પહોંચી તે બદલ હું દિલગીરી અનુભવું છું. આ ઈરાદા પૂર્વકનું કૃત્ય નથી તેની ખાત્રી આપું છું

માર્કંડ દવે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...