[Gujarati Club] Re: Girish bhai :

 

Kool post ( belwo ) tfs ,..... 2 good.

--- In gujaraticlub@yahoogroups.com, girish bhatia wrote:
>
>
>
> ----------------------------------------------------------
>
>
>
> Glitter Graphics
>
> થોડાક શબ્દો
>
>  
>
> થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ, લગ્ન થાય છે
>
> અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી,ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!
>
>  
>
>
>
> ધુળ જેવી છે જીંદગી આપણી, આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર . !
>
> સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો .....
>
> આખરે તો એ મા-બાપનેજ અનુસરશે !
>
>
>
>  
>
> બરફ જેવી છે આ જીંદગી ...જેનો ભુતકાળ પણ પાણી
>
>
>
>
> અને ભવિષ્યકાળ પણ પાણી ...પ્રશ્નો તો રહેવાનાજ.
>
>  
>
>
>
> સુખી લોકોને પ્રશ્ન થાય કે, શું કરીએ તો ભૂખ લાગે,
>
> અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે, ભૂખ તો લાગે છે, પણ શું કરીએ!
>
>  
>
>
>
> ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ...પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર, એકી સાથે ખરીદી ના શકે;
>
>  
>
>
>
> અને જે ખરીદી શકે છે, તે શેઠ તેને ઊપાડી ના શકે.
>
>  
>
>
>
> કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે,
>
>
>
> જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!!
>
>
>
>  
>
> સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
>
>
>
> અને જો સંબંધો સાચા હોય,
>
>
>
> તો એને સાચવવા નથી પડતા.
>
>
>
>  
>
> વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
>
>
>
> માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.
>
>
>
>  
>
> માણસને સાચા સ્વરૂપમાં àª"ળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
>
>
>
>  
>
> જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ
> જાય!
>
>  
>
> જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી
> શકાય છે,
>
>  
>
> પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે!
>
>  
>
>
>
> દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે!
>
>  
>
>
>
> મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમા ગુંજ્તા ગીતને જાણે છે,
>
>
> અને એ જ ગીતને યાદ કરાવે છે જ્યારે તમે ગીતના શબ્દો ભુલી જાàª" છો.
>
>  
>
>
>
> અને છેલ્લે ....
>
> શ્વાસ ખુટી જાય અને ઈચ્છાàª" બાકી રહી જાય, તે મોત!
>
>
> ઈચ્છાàª" ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે મોક્ષ!
>
>
> --
>

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...