સગર્ભા વસ્થા દરમ્યાન માતાને ખાસ ધનુરના બે ઈન્જેક્શન આપવામાં આવે છે. આવો જાણીએ આ શા માટે જરુરી છે ?
ધનુર - ટીટેનસ કેવી રીતે થાય છે ?
ટીટેનસનો રોગ ક્લોસ્ટ્રડીયમ ટીટેની બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા ઘણા લાંબા સમય સુધી સુષુપ્તાવસ્થામાં વિવિધ સપાટીઓ પર જીવિત રહી શકે છે દા.ત. ધૂળ-માટી- સર્જીકલ સાધનો- કપડા(જે વારંવાર ધોવાતા ન હોય દા.ત.સ્વેટર/શાલ વિ.)- ઘરગથ્થુ વસ્તુઓ જે બીન વપરાશમાં પડી રહેતી હોય (દા.ત પતરાનો ડબ્બો) વિ. આ બેકટેરીયા શરીરમાં પડેલા ઘા દ્વારા અંદર પ્રવેશે છે અને મૃત કોશિકાઓમાં વૃધ્ધિ પામે છે.
Read more:
સગર્ભાવસ્થામાં ધનુર(ટીટેનસ)નું રસીકરણ
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
| Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
No comments:
Post a Comment