[Gujarati Club] સોનાને તપાવવાથી

 

સુર્ય કોઈના માટે નમતો નથી,

ડુંગર કોઈના માટે વધતો નથી

અમને ગુજરાતી હોવાનો ગર્વ છે…

.કારણ કે,

ગુજરાતી માણસ બાયડી સિવાય,

કોઈના બાપથી ડરતો નથી

-------------------------------------------------------

સોનાને તપાવવાથી ઘરેણું બને છે,

તાંબાને ટીપવાથી વાયર બને છે,

પથ્થરને દબાવવાથી હીરો બને છે,

તપાવેલો, ટીપેલો,

અને  દબાવેલો માણસ,

"હસબંડ" બને છે!



------------------------------------------------------------------------



__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...