[Gujarati Club] 18+++ Gujarati Tuchaka,.....

 

સ્થળ : દરજી ની દુકાન:


માલતી બેન અને કાનજી ભાઈ ::



માલતી : કાનજી ભાઈ,.... મારા ચણીયા નું શું?

કાનજી: આ જુવો,.... હમણાં જ રમાં બેન નું બ્લાઉસ ફાટ્યું છે,......એ પતે એટલે તમારો વારો,.....

માલતી: આવું શું કરો છો,......મને જલ્દી ચણિયો આપી દો ને,........ગયે વખતે ય તમે મારું
બ્લાઉસ એવું આડું વેતરી માર્યું ને ફાડ્યું,.... તે મારે વાઘરણ ને આપી દેવું પડ્યું,....
ચણિયો આખો બગાડ્યો, તે મારે ગ્રહણ વખતે ધેડિયા ને આપી દેવો પડ્યો,..........

કાનજી: પણ તમારે ધીરજ રાખવી પડે,..... ગમે ત્યારે આવી રીતે ઉભા ને ઉભા કરાવો,..... મારી ઉંમર થયી,... મને આવી રીતે ચડ્યે ઘોડે નથી ફાવતું,.........ચણિયો ય બગાડે ને કબજો ય બગાડે,....... મને સારું લાગતું હશે?,....... તમારો પોત બગાડી ને??


=======================

 

પ્યાલા બરણી વાળા ની વાત થતી હતી,.....

મંજુ, ટુ શારદા,...( એક પ્યાલા બરણી વાળા ના દુખડા રોવે છે,)...



મંજુ ભાભી :

મૂવો, રોજ બપોર નાં બાર વાગે જ આવે છે,......બાર ના ટકોરે જ આવે છે,...........બાર થયા નથી,.. કે,..
......... ને મારા બાર વાગી જાય છે,...!!

આવી ને બસ,...... " બેન કપડા જ કાઢો,.....હોય તો ય કાઢો,.. નાં હોય તો ય કાઢો,...... નાં દિવસ, નાં રાત,..... બસ કાઢો, એટલે કાઢો જ,.....!!!"
પણ હોં,......સાચું બોલું,...
એ દિવસે તો મેં, જે મારી પાસે હતા,.. બધા કાઢી આપ્યા,...... તો ય મૂવો કહે,...
હજુ ય કાઢો,.......હજુ ય કાઢો,....... તો મોટું આવશે,.... !

.........ને મૂવો, નેન્ધનીયો, નખ્ખોદ-પાટી નો, મને તલ્લાવે તો એવી કે,......... કપડા કાઢી ને બેઠું હોવું ને,... રોયો,.... કહે કે,...

" બેન, તમે આમ જ બે મિનીટ બેસી રહેજો,........શેતરંજી પાથરી ને જ રાખજો,....... હું જરા બે મિનીટ માં બાજુ વાળા પાયલ બેન ને પતાવી ને આવું !!
મારે એમની સાથે બહુ વાર થતી નથી,.....નાની ઉમર ના છે,... રક-ઝક બહુ કરતા નથી,....
થોડું મોટું કાઢી આપો,... એટલે બસ ખુશ,... એ ય ખુશ,... હું ય ખુશ,.............જલ્દી, એક ઘા માં મારે કામ પતી જાય છે,........"
ને મૂવો આમ કહી ને,....... મૂવો, ડેલી એ હાથ દઈ ને જતો રહે !!

મૂવો,... નેધનીયો ,.......વિતાડે તો એવો ને,........મને તો એમ હતું,........ કે આજે મૂવો થોડી ય બે આંખ ની શરમ રાખશે,...હોં,...... મોટું કાઢી આપશે,...
પણ આ ગેલ્ફાડીનો,.... એની જે જાત રહી,....... મને કહે છે કે,.....
" બેન, એ તો તમે જેમ કપડા કાઢો,..... એ મુજબ જ આવે,........( નખ્ખોદ-પાટી ના એ, ઘસી ને નાં પાડી દીધી ,....)

શું કહે છે, કે,.......મારી ઘર વાળી ને એ જ લોટો ગમે છે,... ...... મોટો છે, જાડો છે,...ચકચકિત છે,... કડક છે,.......બેઠી ગાન નો છે,.......પાતળો છોતરા જેવો બિલકુલ નથી,..

સહેલાયી થી ઢળી જાય એવો નથી ,....... એને તો બાપડી ને હજુ ખબર યે નહીં હોય કે,.... હું અહીં, તમને આ મોટો સ્ટીલ નો આપી દેવા બેઠો છું,.......ને છેવટે પાતળી ગાન જેટલી, એના દોઝા મા મારે એટલી નાની વાડકી આપી ને ગયો,......
મોટો લોટો તો બસ, મારે તો દૂર થી જોવા ખાતર જ,...."


શારદા બેન તમે નહીં માનો,... કપડા કાઢી આપ્યા પછી યે
મારે તો,.........એની સાથે ઝાકળિયા જ ઝીલવાના !!.......હરામ-ફાડીના ને હવે તું આ કોર આવા દે,.....

મેં ય કીધું,.......... આવજે, હવે બીજી વાર,...... હું તને,.......ઉંબરે ય ચડવા દઈશ,....... ને ડેલી માં ય પગ ઘાલવા દઈશ,......નવી નવી,.... હાલ પહેરેલી સાડી àª" ય કાઢી આપીશ,.....તું કહે, એમ નાચીશ,........
.
એક લવું,.... ને,....... બે નાં મુકું તો હું ય મંજુ નહીં,...યાદ રાખજે,.....કમ-જાત,......
આય,.... હવે તારી હું એ પૂરી લવું છું,.............


===========================================================================

 

 

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...