[Gujarati Club] Re: Fw: kunvar bayi nu mameru:

 



--- In gujaraticlub@yahoogroups.com, Mukesh Pandya <mkpandya2000@...> wrote:
>
>
>
>
> ----- Forwarded Message -----
> From: Mukesh Pandya <mpandya46@...>
> To: mukesh pandya <mkpandya2000@...>
> Sent: Thursday, May 30, 2013 10:24 AM
> Subject: Fw: કુંવરબાઇનુંમામેરું
>
>
>
>
>
> ----- Forwarded Message -----
> From: Kirit Shah <kiritshah@...>
> To:
> Sent: Thursday, May 23, 2013 3:32 PM
> Subject: Fw: કુંવરબાઇનુંમામેરું
>
>
>
> Great poem.  Expresses inner feelings of a daughter living abroad.  Enjoy
>
>  
> Kirit Shah
>
> 
>
>
>
>
> કુંવરબાઇનુંમામેરું
>
> દીકરીનાઆવ્યાહોંશીલાતેડા..
> યુ.એસ.જાવાનાકંઇકર્યાકોડ..
> મનમાંઉગીમીઠીએકમૂંઝવણ,
> લઇશુંજાવુંદીકરીમાટે?
> નથીત્યાંક્શીયેખોટ. સાયબીછલકેદોમદોમ……
>
> ત્યાંકુંવરબાઇનામામેરાસમ.
> લિસ્ટઆવ્યુંલાંબુલચક…..!!.
>
> અહીંઝળહળતાપ્રકાશનાધોધમાં,
> આંખ્યુજાયઅંજાય...
> માટીનાકોડિયાનીમીઠીરોશનીલાવજો,
> નેવળીતુલસી
> કયારાનીમઘમઘતીમંજરી..
>
> હ્લ્લોનેહાયમાંઅટવાતીરહી,
> જેશ્રીક્રુશ્ણનાનાદબે-ચાર
> લાવજો.
>
> લાવજોછાબભરીકોયલનાટહુકા,
> નેઉષાનાપાલવમાંથીઉગતા-
> સૂરજનોરાતોચોળ
> રંગ……..
> ગોકુળનીગલીàª"નોગુલાલઅને,
> 'રજવનરાવનનીલાવજો…
>
> ખોવાઇગયેલજાતનેજોઇશકું,
> આયનોએવોએકલાવજો..
> ગુણાકાર-ભાગાકારકરીકરી,
> ગણિતથઇગયુંહવેપાકું,
> ડોલરિયાઆદેશમાં…
> વહાલનાસિક્કાબે-ચારવીણીલાવજો.
>
> 'કેમછોબેટા'? કોઇનપૂછતુંભીનાકંઠે,
> આંસુલૂછવાનેટીસ્યુનહી,પાલવતારોલાવજો.
> સગવડિયાઆપ્રદેશમાં..
> લાવજોહાશકારીનવરાશ,
> નેછાંટજૉકુટુંબમેળાનાકંકુછાંટણા………..
> મસમોટાઆમારામકાનને..
> ઘરબનાવવાનીરીતોજરુરલાવજો,
>
> ઉપરથીતોછઇએલીલાછમ્મ..
> પણમૂળિયાંતો
> એનીમાટીનેતરસે…..
> પરફયુમâ€"ડીàª"નહીં.
> ભીનીમાટીનીભીનાશભરીલાવજો
>
> થોડુંલખ્યું,જાજુંકરીવાંચજો,
> વેલાવેલાઆવીહેતનાહલકારાઆલજો.....
>

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...