[Gujarati Club] gujarati ma slesh ::

 

 

ગુજરાતી માં સ્લેષ :: ( પાછળ થી વાંચો, તો પણ એ જ વંચાશે )


લીમડી ગામે ગાડી મલી


જા રે બાવા બારેજા



શિક્ષકે આ ઉદાહરણ આપ્યા પછી, લાલિયા ને કીધું,.... હવે તું આવું કોઈ ઉદાહરણ બતાવ.

શિક્ષક નું નામ હતું ચુનીલાલ.

લાલિયા એ કીધું,.. " જો ચુનિયા નીચુ જો "

ચુનીલાલ રાતાપીળા થયા ને મોટા માસ્તર પાસે લાલિયા ને લઇ ગયા,...લાલિયા ને લબોચા માં બે પડી,......


બે તમાચા મો પર માર્યા ને કીધું,.. હવે એટલો હોંશિયાર છે,.. તો મને કોઈ બીજું ઉદાહરણ આપ, તો માનું,...

માસ્તર નું નામ હતું : બુધાલાલ

લાલયો : " જો બુધા ધાબુ જો "

લાલિયા ને ફરી બે વળગાડી ને મોટા હેડ
માસ્તર પાસે લઇ ગયા,........
સાલો સુવ્વર , ડુક્કર, કોઈનું ય ગાંઠતો નથી,... અને શ્લેષ કરી ને, ગાળો ભાંડે છે,......આ લાલિયા એ અમારી "માં" આણી નાખી,.... શ્લેષ કરી ને ચૂનો લગાવે છે,.........

સાહેબ, આ નખ્ખોદ-પાટી નો અમને શિક્ષણ માં ભાંડે છે .

પ્રીન્ચીપાલ માણેકલાલે, બીજી બે વળગાડી ને કીધું,... હવે તું મર્યો સમઝ જે ,.......

બીજો એક સ્લેષ કરી બતાવ,.... તું એટલો હોંશિયાર છે, તો,..... હું પણ જરા જોવું,....

....હરામફાડીના,... ગેલચોડ્યા, ઘાન્ઝા ,... હવે તારું મોત નક્કી,........કહી દઉં ,.... આજે કોઈ, ચોક્કસ મરવા નું થયું છે... !


લાલિયો : " જા માણકા કાણ મા જા " !

=============================

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...