[Gujarati Club] વર્લ્ડ પ્રિમેચ્યોરીટી ડે : અધૂરા માસે(premature) થનારી ડીલીવરી પહેલા જરુરી આયોજન

 




મિત્રો 
તાજેતર માં એક વાચક મિત્રે પૂછ્યુ કે " મારી પત્ની ને સગર્ભાવસ્થાના આઠ માસ પૂર્ણ થયેલ છે પરંતુ પાણી ઘટી જવાથી તેને કોઈપણ સમયે સિઝેરીયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ છે તો આ સંજોગોમાં અધૂરામાસે શિશુનો જન્મ થાય તો શું કાળજી લેવી તે જણાવશો
પ્રસુતિ પહેલા જો સગર્ભા સ્ત્રીને અધુરા સમયે – પ્રીમેચ્યોર(premature) ડીલીવરી થવાની સંભાવના હોયતો આવનાર શિશુનુ બચવુ  ખરેખર અઘરુ બની રહે છે. આનુ મૂળ કારણ અધૂરા માસે આવતા શિશુનો અપૂરતો શારીરીક વિકાસ હોય છે – કંઈક અંશે કાચો ઘડો કુંભારે વ્હેલો કાઢી લીધો હોય તેવુ ! 

આજે વર્લ્ડ પ્રિમેચ્યોરીટી ડે(#world prematurity day) નિમિતે અધૂરા મહિને જન્મેલા શિશુઓ વિશે આ લેખ....

વિસ્તૃત છણાવટ સભર આ જવાબ વાંચો ...... અધૂરા માસે(premature) થનારી ડીલીવરી પહેલા જરુરી આયોજન 



--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...