[Gujarati Club] ચમકાવો આપના બાળક ને વૈશ્વિક ફલક પર 'ધ ગુજમોમ શો ' દ્વારા

 

મિત્રો 

૨૦ જૂન થી સૌ પ્રથમ વખત ગુજરાતી ટેલીવીઝન ઈતિહાસ માં પહેલીવાર બે ચેનલ પર એક સાથે રજૂ થઈ  રહ્યો છે - 'ધ ગુજમોમ શો '
આ શો નાં માધ્યમ થી આપ પણ આપના શિશુની અણમોલ તસવીરો ને ચમકાવી શકો છો વૈશ્વિક ફલક પર .... 
બસ આપને શોની ઓફિશ્યલ વેબ્સાઈટ www.gujmom.com  આપના બાળકનો ફોટોગ્રાફ પર આપેલ લિંક 'આપના બાળકનો ફોટો મોકલો' દ્વારા  આપના બાળકનો ફોટોગ્રાફ અને જરૂરી વિગતો આપવાની છે.
જો આપના બાળકનો ફોટો પસંદ પડ્યો તો તેમને મળશે ગુજમોમ શો પર ચમકવાનો ખાસ મોકો અને એક ખાસ ઈનામ પણ ...! 
તો રાહ શેની જોઈ રહ્યા છો ... આજે જ લાગી પાડો અને મોકલો આપના બાળકનો ફોટો અને આપના મિત્ર વર્તુળ અને સગા સ્નેહીઓને પણ ખાસ જણાવો....! 




 
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog

__._,_.___

Posted by: "DR.MAULIK SHAH" <maulikdr@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...