મિત્રો,
PramukhIME for Android એપ બની ગઇ છે અને હાલ બીટા ટૅસ્ટીંગમાં ઉપલબ્ધ છે. આ એપથી ગુજરાતી સહીત ભારતની કુલ ૨૦ ભાષાઓમાં ટાઇપ કરી શકાય છે. આ એપની સાઇઝ માત્ર ૬૦૦ kb જ છે. જો આપને આ એપનું ટેસ્ટીંગ કરવામાં મારી મદદ કરવી હોય તો આ લીંક પર ક્લીક કરો. https://play.google.com/apps/testing/com.pramukhime.android.indic અહીં આપ આપના ગુગલ યુસરનેમથી લોગીન થઈને બીટા ટેસ્ટીંગમાં જોડાઇ શકો છો. ત્યાર બાદ આપ આ એપને આપના ફોન/ટેબ્લેટમાં ડાઉનલોડ કરી શકશો. એક વાર જો થોડાક વ્યક્તિઓ ટેસ્ટ કરીને જણાવે કે આ એપ તેમના ફોન/ટેબ્લેટમાં ચાલે છે અને જો કોઇ બીજી તકલીફ ના આવે તો ત્યાર બાદ હું તેને રીલીઝ કરીશ અને બાદમાં ગુગલ એપ સ્ટોરમાં એ દરેકને મળી શકે.
આભાર સહ.
વિશાલ
Posted by: "MyGroup" <mygroup@vishalon.net>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
No comments:
Post a Comment