[Fun_4_Amdavadi_Gujarati] A small tour

 તમે કોન્ક્રીટના એક નાના રસ્તા પર ચાલી રહ્યા છો. તમારી બન્ને બાજુએ વનરાજી મ્હાલી રહી છે. એક આઠેક ફુટ પહોળો વહેળો તમારી ડાબી બાજુએ, ઘણે નીચે, ખળખળ વહી રહ્યો છે. ઉંચાં ઝાડ રસ્તાને બન્ને બાજુએ ઘેરીને ઉભેલાં છે.

       તમે આગળ વધો છો અને વહેળો ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે. રસ્તો હવે ઢાળમાં નીચેની તરફ ડુબકી મારે છે. તમે એક પુલની નીચેથી હવે પસાર થઈ રહ્યા છો. ઉપરથી ધસમસાટ ટ્રાફીક પસાર થઈ રહ્યો છે. તમે એ વટાવી આગળ વધો છો. હવે બાજુમાંથી એક નાનકડું ઝરણું પથ્થરોની વચ્ચેથી પસાર થઈ ક્યાંક વહી જતું દેખાય છે.

       હવે તો રસ્તાની આગળ થોડાં રહેણાંકનાં સરસ મજાનાં ઘરો દેખાવા માંડે છે. પાછા વસ્તીમાં આવી ગયાં કે શું એ ધાસ્તી તમને ઘડીભર થઈ જાય છે. પણ તમે તે બધાંને વટાવીને આગળ વધો છો. રસ્તો હવે ઉંચું ચઢાણ કરે છે. હવે પાછી વનરાજી શરુ થઈ જાય છે. વાંકો ચુંકો , સાપની જેમ સરકતો તમારો આ પથ કોઈ નાના હીલસ્ટેશનમાં તમે આવી ગયા હો તેવો આભાસ ઉભો કરે છે............

Read the whole narrative at -
http://gadyasoor.wordpress.com/2008/03/31/park-2/

--
Live this moment powerfully.
----------------------------------------
My Blogs -
ગુજરાતી સારસ્વત પરિચય
http://sureshbjani.wordpress.com/parichay/
ગુજરાતી પ્રતિભા પરિચય
http://gujpratibha.wordpress.com/
કાવ્યસુર
http://kaavyasoor.wordpress.com/
અંતરની વાણી
http://antarnivani.wordpress.com/antar_vani/
કવીલોક
http://pateldr.wordpress.com/
કલરવ.. બાળકોનો...
http://rajeshwari.wordpress.com/
હાસ્ય દરબાર
http://dhavalrajgeera.wordpress.com/
ગદ્યસુર
http://gadyasoor.wordpress.com/

__._,_.___
**************************************************************************
World's Biggest Gujarati Portal, click the link below to join.
http://www.f4ag.com ( http://www.fun-4-amdavadi-gujarati.com )

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

Quick file sharing

Send up to 1GB of

files in an IM.

Best of Y! Groups

Check it out

and nominate your

group to be featured.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...