Hi એક રવિવારની સાંજે અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા : 'ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?' એકે કહ્યું, 'એ જ માણસ સફળ થાય છે - જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.' તો બીજો કહે: 'જે સંજોગોને સમયસર ઝડપી લે છે તે જ સફળ થાય છે.' તો વળી કોઈ કહે: 'ગમે તે હો ભાગ્ય વિના અહીં કોઈને કશું મળતું નથી.' પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા. એણે કહ્યું: 'સફળ માણસો કવિતા નથી લખતા.' |
Share files, take polls, and make new friends - all under one roof. Click here.
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment