The following email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. પ્રિય મિત્રો , અધ્યારૂ ના જગત તરફથી સુપ્રભાત. આજે માણો પોસ્ટ. ........વડોદરા આજકાલ વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે . .......Read Full Post at ... વડોદરા આજકાલ આ પહેલા પોસ્ટ કરી હતી સપ્ત શ્લોકી ગીતા બ્લોગ વિશે કે પોસ્ટ વિશે આપના સર્વ પ્રકારના પ્રતિભાવો અને સહકાર સદા આવકાર્ય છે. આશા છે આપની આ બ્લોગની મુલાકાત આનંદદાયક રહેશે. ગુજરાતી ભાષાને આવો સૌ સાથે મળી સમૃધ્ધ કરીએ. આપનો, જીગ્નેશ અધ્યારૂ |
Jignesh Adhyaru..... |
Download prohibited? No problem. CHAT from any browser, without download.
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment