[Fun_4_Amdavadi_Gujarati] નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય રહો

નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય રહો

corporate_caricatures_retirementએસ. રાજગોપાલ એર ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા સુરક્ષા અધિકારી છે. તેમનાં ત્રણે સંતાનોનાં લગ્ન થઈ ગયાં છે અને તે બધાં વિશ્વના જુદા-જુદા ખૂણામાં રહે છે. હવે રાજગોપાલ તાતાની એક અગ્રણી ફર્મમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાયા છે, એટલું જ નહીં તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અંગેનું ઉરચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

એસ. વેણુગોપાલ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા છે અને તેમનાં બન્ને સંતાનોએ લગ્ન કરી લીધાં છે તેમજ પોતપોતાની રીતે સુખી જીવન વ્યતિત કરી રહ્યાં છે.


વેણુગોપાલસાહેબ પણ કાંચીપુરમ શંકરાચાર્યની મુંબઈ સ્થિત શાખાની જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે સાથે તેઓ વેદનું જ્ઞાન પણ મેળવી રહ્યા છે.


કે. વેંકટેશ અને તેમનાં પત્ની વિજિ મિલ્ટનેશનલ કંપનીઓમાંથી સેવાનિવૃત્ત થયાં છે. તેમના બન્ને દીકરા લગ્ન બાદ વિદેશમાં સ્થાયી થયા છે. હવે આ બન્ને કેન્સર પેશન્ટ એસોસિયેશનનાં કાઉન્સેલર છે અને વેંકટેશજી હાલમાં ફ્રેન્ચ પણ શીખી રહ્યા છે.


વાસ્તવિક જીવન સાથે જોડાયેલાં ઉપરોકત ત્રણે ઉદાહરણોને માત્ર એક વાત જ અરસપરસ જોડે છે કે ત્રણેનાં માથે હવે બાળકોની જવાબદારી નથી. ઊડતા પંખીની જેમ આઝાદ છે અને ભણી રહ્યા છે, જે અધૂરું રહ્યાનો કદાચ તેમને અફસોસ હતો! ટીવી પર પણ કેટલીક જાહેરાતો આવે છે, જેમાં બતાવાય છે કે નિવૃત્તિ બાદ પણ તમે તમારાં સપનાંને સાકાર કરી શકો છો. એવાં સપનાં જે તમે વિવિધ કારણોસર પોતાના રોજિંદા જીવનમાં પૂરાં નથી કરી શકયાં.


અત્યાર સુધી આપણા સમાજમાં ચાલે છે તેમ ચાલવા દેવાની પ્રણાલી રહી છે. જોકે, હવે આ ચક્કર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. હવે તેમાં એક નવો વળાંક આવી રહ્યો છે, જે નિશ્ચિતરૂપે સ્વીકારવા યોગ્ય છે. આજે જીવન બદલાઈ ગયું છે. ઘરમાં બાળકો ન હોય તોપણ આનંદમય જીવન જીવવા તૈયાર રહો.


ફંડા એ છે કે હવે નિવૃત્ત વ્યકિતઓ પણ પરંપરાગત રિવાજને બદલી રહી છે. લોકો હવે પોતાના અનુભવનો લાભ બીજાને આપવાની સાથે સાથે પોતાનાં અધૂરાં સમણાંને સાકાર કરવા મથી રહ્યા છે.



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Y! Messenger

Group get-together

Host a free online

conference on IM.

Search Ads

Get new customers.

List your web site

in Yahoo! Search.

Yahoo! Groups

w/ John McEnroe

Join the All-Bran

Day 10 Club.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...