[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] કાર્યની સાથે આત્મસન્માન પણ જરૂરી.."Choose a job you love, and you will never have to work a day in your life."



કાર્યની સાથે આત્મસન્માન પણ જરૂરી

હું મુંબઈમાં મોટા ભાગે મારા ઘરેથી થોડા અંતરે જ ક્યાંક જવું હોય તો કારને બદલે ઓટો રિક્ષામાં જ જવાનું પસંદ કરું છું. તેનાથી વિપરીત જયારે હું બેંગલુરુ કે ચેન્નાઈ ઓફિસે જઉ છું ત્યારે ભાડાની કાર પસંદ કરું છું.


આવું એટલા માટે કે મુંબઈના ટેકસી ડ્રાઇવરો-ઓટોવાળો પોતાનું કામ કરતી વખતે આત્મસન્માનનો અનુભવ કરે છે, જેમના વિચારો મુંબઈના વ્યવસાયી જેવા છે. તેમને લાગે છે કે તેમની ઓટોનાં પૈડાં જેટલા વધારે ફરતાં રહેશે, તેટલા વધારે પૈસા તેમની પાસે આવશે. જયારે આનાથી ઊલટી છબી દેશનાં ચાર મુખ્ય દક્ષિણી રાજયો ક્રમશ: તમિલનાડુ,આંધ્રપ્રદેશ, કેરળ અને કણાટર્કમાં જોવા મળે છે.


ત્યાંના ટેકસી ડ્રાઇવર ખાલી ઊભા રહે છે અને અનેક ગ્રાહકો પાસેથી વધુમાં વધુ કમાણી કરવાને બદલે એક જ ગ્રાહક પાસેથી કમાણી કરવા માગે છે. આ ઉપરાંત તેઓ પરસ્પરની વાતચીતમાં એ જાણવાની કોશિશ પણ કરે છે કે તમારી આર્થિક સ્થિતિ કેવી છે અને તમારી પાસેથી ખુશ થઈને કે અશિષ્ટ વ્યવહાર દ્વારા કેટલા રૂપિયા વસૂલ કરી શકાય તેમ છે.


માઇન્ડ સેટના સ્તર પર તેમના વિચારોના અંતરનું સૌથી મોટું કારણ એ છે કે મુંબઈના ઓટો રિક્ષા ડ્રાઇવર પોતાનું કામ કરતી વખતે આત્મસન્માનનો અનુભવ કરે છે. આવું એટલા માટે છે, કારણ કે મુંબઈ જેવા મહાનગરમાં જુદી જુદી સંસ્કતિ અને ભાષાના લોકો આવે છે. સૌથી મોટી વાત કે મુંબઈ પ્રવાસીઓનું શહેર છે.

મહારાષ્ટ્રમાં મરાઠીભાષી લોકોની વસતી છેલ્લાં ત્રીસ વર્ષોમાં ૭૬.૫ ટકાથી ૬૯ ટકા થઈ ગઈ છે સ્પષ્ટ વાત છે કે પ્રવાસી લોકો રોજગારી શોધતા હોય છે, આથી તેમનું ઘ્યાન પૈસા કમાવવા માટે જ લાગેલું હોય છે. આનાથી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો સમજાય છે. એક તો, ચલિત વસ્તી હંમેશાં પ્રોડકિટવ સાબિત થાય છે અને તે શહેરમાં વર્ક કલ્ચર ઊભું કરે છે. બીજું, પ્રવાસી લોકો કોઈ પણ કામને આત્મસન્માન સાથે કરે છે, જયારે સ્થાનિક લોકો કેટલાંક કામ પોતાના સ્તર કરતાં ઊતરતાં સમજીને તેને નકારી કાઢે છે.

ફંડા એ છે કે એક ગ્રાહકને વધારે સમય આપીને તમે થોડું વધારે કમાઈ શકો છો, પરંતુ તેટલો જ સમય અનેક ગ્રાહકોમાં બરાબર વહેંચવાથી તમે તેના કરતાં વધારે કમાણી કરી શકો છો.


"Choose a job you love, and you will never have to work a day in your life."



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New business?

Get new customers.

List your web site

in Yahoo! Search.

Y! Messenger

PC-to-PC calls

Call your friends

worldwide - free!

Yahoo! Groups

Mental Health Zone

Schizophrenia groups

Find support

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...