[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] કામના ઢગલા તળે વહેતી સુંદર જિંદગી..WORK WHIEL YOU WORK & PLAY...



કામના ઢગલા તળે વહેતી સુંદર જિંદગી

abraham_lincolnઅબ્રાહન લિંકનને ચારે બાજુથી કામ વીંટળાયેલું રહેતું, પરંતુ તેમણે તેમના જીવનપ્રવાહને સુંદર વળાંક આપ્યો હતો કે કામના ઢગલા નીચે પણ તે મુકતપણે વહેતો હતો.

માનવીનો રોજિંદો જીવનવ્યવહાર જ એટલો ફાસ્ટ અને યાંત્રિક થઈ ગયો છે- ખાસ કરીને શહેરોમાં કે જયાં માનવી સતત માનસિક દબાણ નીચે જ જીવતો હોય છે અને તેમાંથી છૂટવા તે જેમ જેમ મથામણ કરે છે તેમ વધુ ને વધુ ભરાતો જાય છે. ઘણી વાર તો 'ઓફિસ'ને પણ ઘરે લઈ આવે છે અને પરિવાર સાથે પ્રામાણિકપણે જે સમય ફાળવવો જોઈએ તે ફાળવી શકતો નથી.


આજનો માનવી કામનો, પૈસાનો અને પ્રતિષ્ઠાનો ગુલામ બન્યો છે. અબ્રાહન લિંકનને- અમેરિકાને નવો રાહ ચીંધનાર એ પ્રમુખને- ચારે બાજુથી કામ વીંટળાયેલું રહેતું, પરંતુ તેમણે તેમના જીવનપ્રવાહને સુંદર વળાંક આપ્યો હતો કે કામના ઢગલા નીચે પણ તે મુકતપણે વહેતો હતો.


એક વખત કાર્યાલયમાંથી ઘરે આવ્યા પછી રાજયસચિવ અતિ તાકીદનું કામ લઈ તેમના બંગલે આવ્યો. ત્યારે લિંકને તેને મળવા ના કહેવડાવી, પરંતુ અતિ તાકીદનું કામ હોવાથી સચિવને તેના ખંડમાં આવવાની પરવાનગી આપી ત્યારે લિંકન ઘોડો થયા હતા અને તેમનો નાનો દીકરો તેમના ઉપર સવાર થઈ બેઠો હતો.

રાજયનું અતિ મહત્ત્વનું કામ છે માટે મેં તમને અહીં આવવાની પરવાનગી આપી છે. મારી આ રમત ચાલુ રહેશે અને તમારે મને જે પૂછવું હોય તે પૂછી શકો છો. રાષ્ટ્રનો આ પ્રમુખ-મહત્ત્વની વાતો માટે આવેલા રાજયસચિવને ઘોડો ઘોડો રમતાં સૂચનાઓ આપે છે! ત્યારે ઘણી વાર વિચાર આવે છે કે કામ માટે હું છું કે મારા માટે કામ છે?


માનવી જીવન તો પોકારી પોકારી કહે છે, મને મુકતપણે વહેવા દો. મને બંધનમાં ન જકડો. પછી તે બંધન કાર્યનું હોય, ખોટી પ્રતિષ્ઠાનું હોય કે રૂઢિઓનું.



Explore and discover exciting holidays and getaways with Yahoo! India Travel Click here!

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
New web site?

Drive traffic now.

Get your business

on Yahoo! search.

Check out the

Y! Groups blog

Stay up to speed

on all things Groups!

Yahoo! Groups

Small Business Group

Share experiences

with owners like you

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...