"સુન સજનવા"શ્રીબડે ગુલામઅલીખાઁસાહેબ. પ્રિય મિત્રો, આપને પણ આવો અનુભવ અવારનવાર થયો હશે.૧૯૯૩માં એક અછાંદસ રચના કોઇ કારણસર અપૂર્ણ રહી ગઇ,જે ઘણા સમય સુધી ક્યાંક આડા હાથે મુકાઇ ગઇ..થોડા દિવસ પહેલાં તે હાથમાં આવતાં, તેને ફરીથી પૂર્ણતા બક્ષવાનું ઇશ્વર પાસે વરદાન માંગીને પ્રયત્ન કરી જોયો,જે આજે રજૂ કરવા આપની રજામંદી ચાહું છું,આશા છે આપને અવશ્ય પસંદ આવશે. "ધડ઼કન." અય ખુદા,અય પરવરદિગાર, ઇસ દુનિયાકા અબ મૈં ક્યા કરું? જહાઁ ઇમાન બચાના મુશ્કિલ હૈ. ગુલ ભી હૈ,ગુલશન ભી હૈ, પતઝડ઼ સે બચના મુશ્કિલ હૈ. લાખ બહારેં આયેં તો ક્યા? ફૂલોંકા ખીલના મૂશ્કિલ હૈ પતઝડ઼મેં ગીરેં જો શાખોં સે, અબ ઉનકા મહેંકના મુશ્કિલ હૈ. લાખ દિલવાલે મિલેં તો ક્યા? દિલ કા લગાના મુશ્કિલ હૈ, તક઼દીરકે મારે ઇસ બંદે કી, તક઼દીર બદલના મુશ્કિલ હૈ. લાખ સિતારે ચમકે તો ક્યા? ચાઁદકા ચમકના મુશ્કિલ હૈ, છાયે હૈં બાદલ ગ઼મકે યહાઁ, ચાઁદનીમેં નહાના મુશ્કિલ હૈ. લાખ નજ઼રેં ઇનાયત મગર? નજ઼રેં મિલાના મુશ્કિલ હૈ, અશ્કોંસે ભરી હૈં આઁખ઼ે મગર, ઉનકા બરસના મુશ્કિલ હૈં. લાખ ચાહતેં હોંઠોં પર? ઇક઼રાર કિતના મુશ્કિલ હૈ? ખ઼ો ગયા હૈં,યે દિલ હી અબ, ઉસકા ધડ઼કના મુશ્કિલ હૈં. મિત્રો ,આ સાથે આ રચનાને અનુરુપ,આદરણીય શ્રીબડે ગુલામઅલીખાઁસાહેબની ગાયેલી એક અદ્વિતિય ચીજ "સુન સજનવા"રજૂ કરું છું.જેમાં તેઓએ ઇશ્વરને ઉદ્દેશીને આર્તનાદ (પ્રાર્થના) કરેલો છે.આશા છે આપને જરુર ગમશે. માર્કંડ દવે.તા.૩૧-૧૦-૨૦૦૯. |
__._,_.___
MARKETPLACE
Change settings via the Web (Yahoo! ID required)
Change settings via email: Switch delivery to Daily Digest | Switch format to Traditional
Visit Your Group | Yahoo! Groups Terms of Use | Unsubscribe
.
__,_._,___
No comments:
Post a Comment