Re: [Gujarati Club] વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે

 

આદરણીય શ્રીઅધ્યારુસાહેબ,
 
"હે પ્રભુ,
જ્યારે મર્મને ભેદી નાંખતું દુ:ખ
સ્પર્શ કરે
ત્યારે
તારા હસ્તાક્ષર લેતું આવે"
 
આ હસ્તાક્ષર વાંચતા દુ:ખના આગમનનું રહસ્ય છતું થાય છે. ભાયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે મેં કાંઇ વાંચ્યુ કારવ્યું નથી પણ મારા અનુભવની વાત કરતા કહું છું કે ભગવાન દુ:ખ આપે છે ત્યારે એને સહન કરવાની શક્તિ પણ આપે છે, એટલું જ નહીં, પણ દુ:ખ કરતા ક્યાંય વિશેષ એ આપી જાય છે.
આટલી સુંદર સાહિત્ય સરવાણીમાં તરબોળ કરવા બદલ કરેક પાઠક આપનો ૠણી રહેશે.
આપને અભિનંદન.
માર્કંડ દવે.
--- On Tue, 11/3/09, jignesh adhyaru <jigneshadhyaru@yahoo.co.in> wrote:

From: jignesh adhyaru <jigneshadhyaru@yahoo.co..in>
Subject: [Gujarati Club] વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે
To:
Date: Tuesday, November 3, 2009, 3:52 AM

 
પ્રિય મિત્રો,

શ્રી જમનાલાલ બજાજ, "ભાયા"ના હુલામણા નામે ઓળખાતા, દસ દિવસ માટે નંદિગ્રામ આવ્યાં હતાં. તેમની સાથેના સંસ્મરણો અને જ્ઞાનચર્ચાઓ આલેખતું પુસ્તક શ્રી મકરન્દ દવેએ લખ્યું છે, "ગોપથના યાત્રી સાથેગોષ્ઠિ ". તેઓ નંદિગ્રામ આવ્યાં ત્યારે તેમની ઉંમર પંચાણું વર્ષની, અને છતાંય બરાબર સ્વસ્થ. તા. 27 નવેમ્બર 1999 થી 6 ડિસેમ્બર સુધીની તેમની આ ચર્ચાઓના આલેખનમાંથી તા. 30 નવેમ્બરની વિષાદ પર વિજય મેળવવાની, તેને પચાવી જાણવાની વાત અંગે તેમની ચર્ચાઓનું આ સુંદર લેખ દ્વારા વર્ણન થયું છે.

આશા છે આપને ગમશે...
આભાર,

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

An http://www.aksharNa ad.com
blog post.

Jignesh L Adhyaru


Try the new Yahoo! India Homepage. Click here.

__._,_.___
Recent Activity
Visit Your Group
Y! Groups blog

the best source

for the latest

scoop on Groups.

Celebrity Parents

Spotlight on Kids

Hollywood families

share stories

Yahoo! Groups

Mental Health Zone

Find support for

Mental illnesses

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...