'હા, હું તે કરી શકું છું'Jitandra Adhiya જો આપ એમ વિચારો છો કે મારે સવારે વહેલા ઊઠવું જોઈએ. મારે કસરત કરવી જોઈએ. મારે મારી જાતને કે મારા કુટુંબ માટે સમય ફાળવવો જોઈએ. મારે બધા સાથે સારો વર્તાવ કરવો જોઈએ. આ બધા વાકયોનો અર્થ એ થયો કે તમે આ બધુ કામ કરી શકતા નથી પરંતુ, કરવા માંગો છો અને આ બધુ ના કરી શકવાની લાગણી આપણા મનમાં હીનતાની ભાવના ઊભી કરે છે. જે જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે. ચાલો આપણે એક સરસ મજાની એક્સરસાઈઝ કરીએ તમે કાગળ પેન લો અને એમાં એક વાક્ય લખો મારે આટલી વસ્તુઓ કરવી જોઈએ. આ વાક્યના જવાબમાં તમે ઉપરની એકથી પાંચ સુધીની લાઈનો ભરી દો. એટલે કે તમારે એ લખવાનું છે કે જે તમને લાગે છે કે તમારે આ કામ કરવા જોઈએ પણ તમે નથી કરતા. તમારામાંથી ઘણાને કદાચ આનો એકપણ જવાબ નહીં મળે અને અમુક લોકોને એટલા બધા મળશે કે આ પાંચ લાઈનો પણ ઓછી પડશે. હવે તમે પોતે જ આ લિસ્ટને ફરી એકવાર વાંચો અને દરેક લાઇનની સામે તમે પ્રશ્ન પૂછો કે શું કામ તમારે આ કરવું જોઈએ. તો અંદર કંઈક આવા જવાબો આવશે. 'કારણ કે મારા મમ્મી/પપ્પા કહે છે. 'કારણ કે મારે હવે પરફેક્ટ થવું છે. 'કારણ કે બધાએ આમ કરવું જ જોઈએ. 'કારણ કે હું બહુ જાડો છું, હું પાતળો છું, હું ગુસ્સાવાળો છું, હું આળસું છું વગરે વગેરે... આ બધા જવાબને તમે ઘ્યાનથી વાંચો. આ જવાબ તમારી માન્યતા છે અથવા મર્યાદા છે. આ પ્રશ્નોના જે પણ કંઈ જવાબ હોય મારે તમને એ વાત કહેવી છે કે મારે આમ કરવું જોઈએ. તેમાં જોઈએ એ આપણી ભાષાનો સૌથી જોખમી શબ્દ છે. કારણ કે આ શબ્દ આડકતરી રીતે એ દર્શાવે છે કે આપણે ખોટા હતા. ખોટા છીએ અથવા ખોટુ કરવાના છીએ. આપણા જીવનમાં ખોટું એ નકારાત્મક શબ્દ છે. આ નકારાત્મક શબ્દ આપણા જીવનમાં ના હોવા જોઈએ. આપણને આપણા કામો કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. જો મારી ચાલે તો ડિક્શનેરીમાંથી આમ કરવું જોઈએ. એ વાક્ય જ કાઢી નાખું. આમ કરવું જોઈએ એ આપણી માનસિક પરિસ્થિતિ ઉપર એક દબાણ છે અને આ દબાણથી ઘણી બધી શરીર અને મનની સમસ્યાઓનું સર્જન થાય છે, પરંતુ જો આપ ઇચ્છતા હો કે તમારા જીવનમાં આવી માનસિક સમસ્યાઓનું સર્જન ના થાય તો આપની ડિક્શનેરીમાંથી આમ કરવું જોઈએ તેને સ્થાને હું આમ કરી શકું છું તેવા શબ્દોને કે માન્યતાઓને સ્થાન આપો. જો આપ એમ વિચારો છો કે મારે સવારે વહેલા ઊઠવું જોઈએ. મારે કસરત કરવી જોઈએ. મારે મારી જાતને કે મારા કુટુંબ માટે સમય ફાળવવો જોઈએ. મારે બધા સાથે સારો વર્તાવ કરવો જોઈએ. આ બધા વાકયોનો અર્થ એ થયો કે તમે આ બધુ કામ કરી શકતા નથી પરંતુ, કરવા માંગો છો અને આ બધુ ના કરી શકવાની લાગણી આપણા મનમાં હીનતાની ભાવના ઊભી કરે છે. જે જીવનમાં સમસ્યાઓનું સર્જન કરે છે. હવે ઉપરના તમારા જવાબો ને તમે આ રીતે વાંચવાનો પ્રયત્ન કરો. જો હું સવાલ પૂછું કે તમે આ કામો કેમ નથી કરી શકતા તો નીચેના જવાબોમાંથી એક જવાબ હોઈ શકે. 'કારણ કે હું આમ કરવા માંગતો નહોતો. 'હું ડરતો હતો. ' તે કેમ કરવું એ મને ખબર નહોતી. ' તેમ કરવાને માટે મારી લાયકાત નથી. આપણે ઘણી વખત આપણે જે કરવા માગતા નથી તે વસ્તુને કરવી જોઈએ તેના લિસ્ટમાં વધારો કરીને હીનતાની ભાવના ઊભી કરતા હોઈએ છીએ. આપવાની લાગે છે કે આપણે આમ કરવું જોઈએ તે વાળુ લિસ્ટ આપણા જીવનમાંથી નીકળી જાય તો કેટલી નિરાંત થઈ જાય. ઘણી વખત આપણને એમ કહેવામાં આવે છે કે તારે ફલાણા જેવું કરવું જોઈએ ત્યારે આપણા મનમાં હીનતાની લાગણી ઉત્પન્ન થાય છે. આ હીનતાની ભાવનાને દૂર કરવા આમ કરવું જોઈએ એ લિસ્ટ કાઢી નાંખો અને તે દરેકમાં હું કરી શકું છું તેવું જોડી દો. આનાથી તમે તમારી જાતને પ્રેમ કરવાનું શરૂ કરી દેશો જે જિંદગીમાં સુખી થવા માટે ખૂબ જ જરૂરી છે. |
The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment