ચિરંતન ટેક્નોલોજીSadhu Amritvadandas થોડા સમય પહેલાં મનોરંજન ક્ષેત્રે ખ્યાતનામ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેણે એક સરસ વાત કરતાં જણાવ્યું કે આપણે માણસ છીએ ને આપણે સૌએ આઘ્યાત્મિકતા (આત્મા-પરમાત્મા) કેળવવી જોઇએ એવું નથી. હકીકતમાં આપણે આત્મિક તત્વ છીએ ને માણસ તરીકે જીવીએ છીએ. આ સમજણ પ્રમાણે તે જીવે ત્યારે ખરું પણ વાત તો સાચી કરી છે. વ્યક્તિ જ્યારે આવી તાત્ત્વિક વાત ભૂલી માત્ર શરીર અને શારીરિક સુખ માટે પ્રયત્નશીલ થાય છે ત્યારે પ્રશ્ન માત્રની શરૂઆત થાય છે. શરીરની સાવ અવગણવાની વાત નથી તેના ઉપર યોગ્ય ઘ્યાન આપવું જરૂરી છે. તે મોક્ષનું માઘ્યમ છે. માણસે ટેક્નોલોજીનો વિકાસ કર્યો. ટેક્નોલોજીએ માણસનો વિકાસ કર્યો. માણસનો વિકાસ થયો, સમાજનો વિકાસ થયો. આજે સમાજનાં લગભગ તમામ પાસાંમાં ટેક્નોલોજીએ ક્રાંતિ કરી છે. તેનાથી અનેક રમતગમતમાં વધુ રોમાંચ આવ્યો છે. સ્વીમિંગમાં પોલીયુરિથીન સ્વીમ સ્યુટ, શૂટિંગમાં બ્લેન્ક ફાયિંરગ, ટેબલટેનિસમાં વોટર ગ્લુ, ક્રિકેટમાં રેડ ઝોન, સ્નિકોમીટર, હોટ સ્પોટ, ટેનિસ હોક આઇ વગેરે થોડા દાખલા છે. તો દુનિયાભરના પથરાયેલા માણસૂડા માણસો માટે ઇ-મેલ, ચેટિંગ સંપર્કમાં રહેવા માટેનું મફત પણ અસરકારક માઘ્યમ બન્યાં છે. મેડિકલ ક્ષેત્રે ટેક્નોલોજીએ સારવારને ઝડપી અને સચોટ બનાવી છે. સ્ટેમ સેલ પણ જોરમાં છે. ડિજિટલ રેકોર્ડિંગ તથા ડિજિટલ ફોટોગ્રાફીએ તે તે ક્ષેત્રોની સકલ ફેરવી નાખી છે. આવી અનેકાનેક ટેક્નોલોજી જોઇ માણસ પોતે જ આશ્ચર્યચકિત થઇ જાય છે. ૮૬ની સાલમાં સંતો વિશ્વની ધર્મયાત્રાએ ગયા. તે દરમિયાન તેમણે વિવિધ મ્યુઝિયમ અને અન્ય માહિતીપ્રદ સ્થાનોની મુલાકાત લીધી. યાત્રા પછી તેઓએ પ્રમુખસ્વામી મહારાજને ટેક્નોલોજીની વાતો કરી. સ્વામીજીએ છેલ્લે કહ્યું, 'આપણી ટેક્નોલોજી આત્મા-પરમાત્માની છે. એ આવે એવું કરજો.' કારણ કે આ ટેક્નોલોજી ચિરંતન છે. તે જૂની થતી નથી કે જોખમી બનતી નથી. આધુનિક ટેક્નોલોજી જૂની પણ થાય છે અને જોખમી પણ બની જાય છે. દા.ત. ઇ-મેલ. ઘણી વાર ઇ-મેલ પર સ્પેમ ઇ-મેલ મળે છે. વર્ષે થતા ૬૨ ટ્રિલિયન સ્પેમ માટે ૩૩ બિલિયન કિલોવોટની ઊર્જા વપરાય છે, જે ૨૪ લાખ ઘર માટે વાપરી શકાય એમ છે. સ્પેમ વર્ષનાં ૧૭ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબદાર છે. જો ફક્ત એક દિવસ માટે સ્પેમ બંધ કરવામાં આવે તો તે રસ્તે દોડતી ૨૨ લાખ ગાડી બંધ કરવા સમાજ છે. આના કરતાં વધારે ખતરનાક છે એટમ બોંબ બનાવવાની ખોટા હાથમાં જવી અત્યારે આખી દુનિયાને આની મહા ચિંતા છે. આવા અસંખ્ય જોખમોથી બચવા અવકાશ વિજ્ઞાની વોન બ્રાઉન ઉપાય બતાવતા આત્મા-પરમાત્માની વાત કરતા કહે છે : Only with God reinstata in the heart of man, will he provide us with ethical guidence through the dangers of technological revolutions. થોડા સમય પહેલાં મનોરંજન ક્ષેત્રે ખ્યાતનામ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેણે એક સરસ વાત કરતાં જણાવ્યું કે આપણે માણસ છીએ ને આપણે સૌએ આઘ્યાત્મિકતા (આત્મા-પરમાત્મા) કેળવવી જોઇએ એવું નથી. હકીકતમાં આપણે આત્મિક તત્વ છીએ ને માણસ તરીકે જીવીએ છીએ. આ સમજણ પ્રમાણે તે જીવે ત્યારે ખરું પણ વાત તો સાચી કરી છે. વ્યક્તિ જ્યારે આવી તાત્ત્વિક વાત ભૂલી માત્ર શરીર અને શારીરિક સુખ માટે પ્રયત્નશીલ થાય છે ત્યારે પ્રશ્ન માત્રની શરૂઆત થાય છે. શરીરની સાવ અવગણવાની વાત નથી તેના ઉપર યોગ્ય ઘ્યાન આપવું જરૂરી છે. તે મોક્ષનું માઘ્યમ છે. તે નથી તો ઘણું નથી. પરંતુ તેના જ લાલનપાલનમાં જીવન વેડફી નાખવું તે બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવું છે. ટેક્નોલોજી હોવી જોઇએ તેમાં વધારો થવો જોઇએ. તે પ્રમાણે પ્રયોગશાળા ચાલુ રાખવી જોઇએ. પ્રયોગો પણ કરવા જોઇએ. તેમાં સુધારા માટે માર્ગદર્શન આપતા અમેરિકન વૈજ્ઞાનિક ચાર્લ્સ સ્ટાઇન્મેન્ટ્સ કહે છે : When the scientists turn their laboratories over to the study of God and prayer, the world ...see more advancement in one generation then it was in the ..... four. જ્યારે વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળાઓને આત્મા-પરમાત્માના જ્ઞાન તથા પ્રાર્થનાખંડમાં ફેરવશે ત્યારે વિશ્વ પાછલી ચાર પેઢીઓમાં જેટલી પ્રગતિ કરી શક્યું છે તેનાં કરતાંય વધુ પ્રગતિ એક જ પેઢીમાં કરશે. ઋષિ મુનિઓએ સદીઓ પહેલાં જે કંઇ પણ શોઘ્યું છે તે આત્મા- પરમાત્માની ટેક્નોલોજીની આડપેદાશ છે. આંતરિક પ્રગતિ વગર, આંતરિક ટેક્નોલોજી વગર બાહ્ય પ્રગતિ અને ટેક્નોલોજી ઘણીવાર નકામી થઇ જાય છે. |
Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment