[Gujarati Club] રક્તદાન, દંત યજ્ઞ – પાટીદડ

શ્રી ગાયત્રી પરિવાર ગોંડલ દ્વ્રારા તા. 28-2-2010ના રોજ ઉતમદાન-રક્તદાન તથા દંતયજ્ઞ નુ આયોજન કરેલ હતુ,

આજના આધુનિક વિજ્ઞાને અકલ્પનિય સિદ્ધિàª" હાંસલ કરી છે, પરંતુ આજ સુધી રક્તનો વિકલ્પ કોઈ શોધી શકાયુ નથી. રક્ત એ ભગવાન ની દેણ છે. જે દરેક મનુષ્યમાં ભગવાને તે આપેલુ છે, તો તેનો સદઉપોગ રક્તદાન આપીને કરવામાં આવે છે.

આ પ્રસંગે પાટીદડ ગામલોકોના સાથ-સહકાર થી આ કાર્યક્રમ સફળ થયો, સાથે-સાથે વિના મુલ્યે દંતયજ્ઞનુ આયોજન કરેલ જેમાં ડો. શ્રી જયસુખભાઈ મકવાણાએ પોતાની માનદ સેવા આપેલી, જેમા "જાલંધર બંધ પ્રયોગ" દ્વ્રારા કોઈપણ જાતના ઈંજેક્શન વગર દર્દીàª"ના સડેલા, તુટેલા, બગડેલા તથા હાલતા દાંત કઢી આપવામાં આવેલ.

જેને લગતી તસ્વીરો નીચે રજુ કરેલ છે.

http://wp.me/pKX9J-mI

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...