[Gujarati Club] સાંઈ સતચરિત્ર - આજનું પ્રકરણ - સ્વર સહિત

 




પ્રિય મિત્રો,

આજે ગુરુવાર... ગુરુનો વાર... સાંઈબાબાનો વાર... અને આજના દિવસથી એક સુંદર સાંઈભક્તિની શરુઆત કરી રહ્યો છું... મારા બ્લોગ ભક્તિરસ પર આજથી દર ગુરુવારે સાંઈ સતચરિત્રનુ એક પ્રકરણ ઓડીયો સ્વરુપે મુકીશ...! કુલ ૫૧ પ્રકરણના આ સાંઈ સતચરિત્રનુ દરેક પ્રકરણ આજથી દર ગુરુવારે મારા બ્લોગ પર આપ માણી શકશો...!

સર્વે સાંઈ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે...!

આ સાંઈ સતચરિત્રનુ આજનુ પ્રકરણ માણવા નીચેની લીંક પર ક્લીક કરો...!


આપનો મિત્ર
રાજીવ

With Regards,

Rajiv Gohel

 
 


 

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...