[Gujarati Club] “ખટ્ટા-મીઠ્ઠા”- film reviews -

 


મિત્રો ,

 
 
આજનુ નવું આલેખન - ફિલ્મ રીવ્યુ.
 
 

"ખટ્ટા-મીઠ્ઠા"- film reviews -

ખટ્ટા-મીઠ્ઠા ફિલ્મ  રોડ સાઇડ માફિયા ને લગતી ફિલ્મ  છે . આજે  ચારે  બાજુ ભ્રષ્ટાચાર ફેલાયેલો જેમાં ભાગ્યેજ કોઇ પોતાની જાતને એમાંથી બાકાત રાખી શકતુ હશે?  સ્ટ્રગલીંગ  રોડ કોન્ટ્રાક્ટર સચીન ટીકુલેકર ( અક્ષય કુમાર )  એક એવી વ્યક્તિ છે જેને પોતે ભ્રષ્ટાચારમાં માનતો નથી પણ આસપાસની ખરડાયેલી પરિસ્થિતિમાં એ પોતાની જાતને એમાંથી દૂર રાખી શકતો નથી.
 

Rajul Shah   


 
 
 
 
 
 
 
 





 

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...