--- On Sun, 25/7/10, Markand Dave <davemarkand@yahoo.com> wrote: From: Markand Dave <davemarkand@yahoo.com> Subject: [Gujarati Club] રૅવ પાર્ટી.સંવાદ શ્રેણી-૫ To: gujaraticlub@yahoogroups.com Date: Sunday, 25 July, 2010, 9:02 PM
રૅવ પાર્ટી.સંવાદ શ્રેણી-૫મારો બ્લોગઃ-http://markandrayda ve.blogspot. com/2010/ 07/blog-post_ 25.html" કમોતે મરવાની, એષણા લઈ ફરું છું, મને જ, છેતર્યાની, ભ્રમણા લઈ ફરું છું..!!"======" તને કૉલેજમાં આવ્યાને, કેટલો સમય થયો?"" એક સૅમેસ્ટર."" તું હૉસ્ટેલમાં, આખો દિવસ બોચિયાની જેમ, વાંચ્યા જ કરે છે?"" તો બીજું શું કરું? અહીં ભણવા તો આવ્યો છું..!!"" આજે રાત્રે, ચાલ મારી સાથે.""ક્યાં?"" એક ધનાઢ્ય મિત્રના, ફાર્મ હાઉસ પર."" કેમ..!! ત્યાં શું છે?"" તું ચાલતો ખરો, તને સ્વર્ગ બતાવું.!!"======" આવ, ડર્યા વગર, અંદર આવ..!!"" દોસ્ત, તું મને ક્યાં લાવ્યો? અહીં તો બધા, નશામાં ઝૂમતા લાગે છે..!!"" અરે..!! મઝા આવશે, લે..!! જરા, બે કસ, તુંય લગાવ તો?"" નહીં, નહીં..!! અરે..અરે..!!...યા.....ર...!!"" કેમ.. મઝા આવી?"" યાર, તેં...એં..એં...,મને શું પી...વ...ડા...વી દીધું?"" હજી ખરી મઝા તો, હવે આવશે. જો દિલ્હીથી ખાસ અપ્સરા બોલાવી છે...!!"" અ...પ્સ...રા..!! ક્યાં છે? અ...પ્સ...રા..!!"" આ...રહી..!! સ્વી..ઇ...ટી....!! મારા દોસ્તને મઝા કરાવ, હું ય હમણાં આવ્યો...!!"" હાય..!! હેન્ડસમ ? પ્લીઝ, કમ ઈન, કમ ઈન, ઓ..હ..!! પ્લીઝ..ટેક મી ઑન હૅવન્સ રાઈડ..ઓહ..ઓહ..!!"===========( પોલીસ સાયરન...!!...!!)"પાટીલ.., રન..ફાસ્ટ..,મેક..હરી.., કૅચ, ઓલ ધ બા..સ્ટ...ર્ડસ..!! " બાપના પૈસે લીલાલહેર..હમ..મ..?""લૂક ઑફિસર..!! યુ ડોન્ટ નૉ મી..!! આઈ એમ ફેમસ, `----,`સ`, સન..!!"( તમાચાનો અવાજ.., સ..ટા..ક..!!)" તારા એ બાપને, હવે સીધો કૉર્ટમાં બોલાવજે. તેનેય ખબર પડેકે, મારો સપૂત કેવા ધંધા કરે છે?""સર..!! આ મૉડલ ગર્લ સાથે, ડ્રગ્સના ઑવરડોઝથી, એક છોકરો બેભાન થઈ ગયો લાગે છે..!!"" મેક..હરી..!! તેને હૉસ્પિટલ ભેગો કર, જલ્દી..!! જલ્દી કર..!!"" સાહેબ,પ્લીઝ, તેને જવા દો..!! તે મારા આગ્રહથી, પહેલીજ વાર, આવી પાર્ટીમાં આવ્યો છે."( ઉંડા શ્વાસ સાથેનું, મૌ..ન..!! )" સર, પ્લીઝ..!! તેને છોડી દેજો..!! સાવ ગરીબ પણ, ભણવામાં હોંશિયાર છે." ( ઉંડા શ્વાસ સાથેનું, મૌ..ન..!! )" સર,તેના કૅરિયરનો સવાલ છે. તેના મા-બાપની, તે એક જ આશા છે."" ચૂપ કર.., યુ.. બાસ્ટર્ડ..!! પાટીલ.. જો તો..!! તેના શ્વાસ ચાલે છે?"" નો, સર..!! હી ઈઝ નો મૉર...!!"" ચલો, ચલો..પુલીસ વાન મેં બૈઠો..!! કભી લાશ નહીં દેખી ક્યા?
" અ..બે.., ચલ..ના, કીત્તીબાર બોલને...કા..આ..આ?"=========" ENJOY RAVE PARTIES..!!"" NO COMMENTS."માર્કંડ દવે. તાઃ૨૬ જુલાઈ ૨૦૧૦.
|
No comments:
Post a Comment